Back

વિરપુર B R C ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

વિરપુર B R C ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજાયો

પ્રતિનિધિ વિરપુર

મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકામાં બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં અંદાજીત ૩૦૦ થી વઘારે વિકલાંગ બાળકોને મેડિકલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું ગોધરા સિવિલ હોસ્પિટલના સર્જન દ્વારા દરેક વિકલાંગ બાળકોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું બાદમાં વઘુ જરૂરિયાત વાળા દિવ્યાંગ બાળકોને સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે રિફર કરવામાં આવ્યા હતા ઉપરાંત કેમ્પમાં આવેલ તમામ બાળકો અને વાલીઓને ચા - નાસ્તો આપવામાં આવ્યો હતો આ કેમ્પમાં જીલ્લા IED કો.ઓ નરેશભાઈ,બીઆરસી કો.ઓ પીનલ પટેલ બ્લોક સ્ટાફ વિરપુર, લુણાવાડા IEDSS સ્ટાફ તેમજ વિરપુરના સહયોગથી કેમ્પ યોજાયો હતો...

વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..