Back

વિરપુરના નાસરોલી નાળા વિભાગમાંથી નવજાત બાળક ત્યજી દિઘેલી હાલતમાં મળી આવ્યું...

વિરપુરના નાસરોલી નાળા વિભાગમાંથી નવજાત બાળક મળી આવ્યું...



મહિસાગર જીલ્લામાં આવેલા વિરપુર તાલુકાના નાસરોલી પરા વિસ્તારમાં આવેલુ નાળા વિભાગમાં નવજાત બાળક મળી આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર નાળા ગામના લોકો દ્વારા ૧૦૮ ને જાણ કરી હતી ૧૦૮ દ્વારા વિરપુર સી એચ સી ખાતે બાળકને સારવાર અર્થે લાવવામાં આવ્યો હતો હાલ બાળક કોનું છે અને કોણે લાવીને મુક્યું છે હાલ વિરપુર પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરી છે...

વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..