Back

વિરપુર તાલુકાના આલમપુરાની પરણિતા એ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ

વિરપુર તાલુકાના આલમપુરા ની પરણિતા એ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ 

પ્રતિનિધિ વિરપુર
  
        વિરપુર તાલુકા ના આલમ પુરા ના રહેવાસી  હિમ્મત ભાઈ ખાંટ ની પત્ની વર્ષા બેન આબલી ના ઝાડ પર ગળા ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યા ની ઘટના બનવા પામી છે .
     મહીસાગર જિલ્લા ના વિરપુર તાલુકા ના આલમ પુરા ગામ મા સોમાભાઈ દાઝી  ભાઈ ખાંટ ના પૂત્ર હિંમત ના લગ્ન ખાનપુર તાલુકા ના ગાંગટા ના મનહર ભાઈ ની પુત્રી વર્ષા બેન  સાથે થયેલ હતા. તા 23/5/19 ના રોજ લગ્ન પ્રસંગ હિંમત ભાઈ અને ઘર ના સભ્ય બહાર હોઈ એકલતા મા વર્ષા બહેન ઉ .વ 32 ઘર ની પાછડ આવેલ ઓમલી ના ઝાડ પર ગળા ફાંસો ખાધો હતો .લગ્ન પ્રસંગ મા ગયેલા તેના પતિ નેગ્રામ જનો દ્વારા ઘટના ની જાણ કરતા  તેમના પતિ હિંમત અને તેના પરિવાર ઘરે આવ્યા હતા બાદ મા  વર્ષા બેન ના મા બાપ ને તેની જાણ કરતા તે આવતા ઘટના  જોતા વર્ષા બેન ના પિતા મનહર ભાઈ હજૂર ભાઈ કટારા ઉ .વ 52 જે ખેતી નો ધંધો કરી ગુજરાન ચલાવે છે તેઓને ઘટના ઉપર શંકા જતા  વિરપુર પોલીસ મથકે વર્ષા બહેન ના પતિ હિંમત સોમાભાઈ  ખાંટ સસરા સોમાભાઈ દાઝી ખાંટ અને સાસુ રાજી બેન સોમાભાઈ ખાંટ વિરુધ્ધ  ફરિયાદ નોંધવી બનાવ ની ન્યાયિક તપાસ ની માગણી કરેલ છે જેમા વિરપુર પી .એસ .આઈ .આઈ .કે .માલવીયા એ ઘૂનો નોંધી Ipc કલમ 306  લગાવી આગળ ની તપાસ ચલાવી છે અને મ્રૂતક વર્ષા બહેન ની બોડી પોસ્મોટમ માટે મોકલવા મા આવેલ હતી .

વિપુલ જોષી વિરપુર

વિરપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..