Back

જોટાણા તાલુકાના રોજગાર વાંચ્છુઓ માટે બુધવારે ઔધોગિક ભરતી મેળો યોજાશે

રોજગાર કચેરી મહેસાણા દ્વારા ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૯ને બુધવારે સવારે ૧૦-૩૦ કલાકે મહિલા ઔધોગિક તાલીમ સંસ્થા,જોટાણા,જયમાડી.કોમ્પલેક્ષ,બસસ્ટેન્ડની સામે જોટાણા ખાતે ઔધોગિક ભરતી મેળાનં આયોજન કરાયું છે. ભરતી મેળામાં ભાગ લેવા માંગતા  રોજગાર વાંચ્છુઓએ પાંચ નંગ બાયોડેટા,ફોટા તથા અસલ પ્રમાણપત્ર અને તેની નકલ સાથે સ્વખર્ચે હાજર રહેવા જિલ્લા રોજગાર અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

જોટાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..