Back

મહેસાણા જિલ્લામાં નેશનલ લોક અદાલત કાર્યક્રમ યોજાશે

નેશનલ લીગલ એઇડ સર્વિસ ઓથોરીટી ન્યુ દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા અદાલત રાજમહેલ મહેસાણા તથા તાલુકા કક્ષાએ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ના રોજ  સવારે ૧૦-૩૦ કલાકે નેશનલ લોક અદાલત કાર્યક્રમ યોજાશે તેમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.      

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..