Back

ખેરાલુ,વડનગર અને સતલાસણા તાલુકામાં ફટાકડાના હંગામી પરવાના માટે અરજી કરો

ખેરાલુ,વડનગર અને સતલાસણા તાલુકામાં દિવાળીના પ્રસંગે ફટાકડાનો હંગામી પરવાનો મેળવવા માટે રસ ધરાવતા વેપારીઓએ વિવિધ પ્રમાણપત્રો,અરજી તેમજ જરૂરી ફી સાથે ૨૦ સપ્ટેમ્બર સુધીમાં સબંધિત પ્રાન્ત કચેરીની ફોજદારી શાખામાં અરજી કરવાની રહેશે.જેમાં દર્શાવેલ વિવિધ નિયમો અને શરતોનું પાલન કરવાનું રહેશે તેમ સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ખેરાલુ અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સતલાસણા તાલુકાની અખબારી યાદીમાં જણાવાયું છે.

સતલાસણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..