Back

હળવદ સંદેશ ટી વી ચેનલ જાબાજ નીડર પત્રકાર એવા જગદીશભાઈ પરમાર આજે જન્મદિવસ

હળવદ સંદેશ ટી વી ચેનલ જાબાજ નીડર પત્રકાર એવા જગદીશભાઈ પરમાર આજે જન્મદિવસ


આજે જગદીશભાઈ જન્મદિવસ છે પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ નામના મેળવી ચૂકેલા એવા જગદીશભાઈ સામાન્ય youtube ચેનલ થી ટીવી ચેનલ સફર કરી ચૂકેલા જગદીશભાઈ જન્મદિવસ છે સામાન્ય વર્ગમાંથી આવે છે અને તેમની મહેનત પત્રકારત્વ ક્ષેત્રે રંગ લાવી છે હળવદ શહેર અને તાલુકા ગામડાઓમાં સમાચાર  મેળવી રજૂઆતો સરકાર સુધી પહોંચાડી નિરાકરણ માં  મહત્વનો ફાળો  ભજવે છે આજે તેમના જન્મદિવસ પર પત્રકાર મિત્રો રાજકીય આગેવાનો સગા સંબંધીઓ  શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

મો : 99138 49520 મોબાઇલ નંબર શુભેચ્છાઓનો વરસાદ વરસાવી રહ્યા છે



હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..