Back

હળવદ પંથકમાં કપાસના વાવેતરમાં મોટા પ્રમાણમાં જીવાતો ઉપદ્રવ વધ્યો ખેડૂતો ચિંતામાં મુકાયા

હળવદ પંથકમાં ચોમાસુ સીઝન લંબાતા કપાસમાં જીવાતનો ઉપદ્રવ વધ્યો લીલી પોપટી સફેદ માખી વધારે પ્રમાણમાં દેખાય છે ખેડૂતોને સિઝન ખુલી દવા છાટવા માટે ની ખેડૂતો નજરે પડે છે દવા છાંટતા

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..