Back

હળવદ શહેરમાં વિનોબા ગ્રાઉન્ડ ખાતે હકુભા જાદુગર જ્ઞાન વિજ્ઞાન અને જાદુની અનોખી માયાજાળ

રિપોર્ટર  સુરેશ સોનગરા  હળવદ 


હળવદ શહેરમાં વિનોબા ગ્રાઉન્ડ ખાતે હકુભા જાદુગર જ્ઞાન વિજ્ઞાન અને જાદુની અનોખી માયાજાળ

પૌરાણિક સાતિત્વ અને સાંસ્કૃતિક વિરાસતની આ પવિત્ર ભૂમિ પર જ્ઞાન-વિજ્ઞાન અને જાદુ ની અનોખી માયાજાળ લાવી ભારતની પવિત્ર ભૂમિ માં ઉત્તર ગુજરાતનું ગૌરવ જાદુગર હકુભા હળવદ શહેરમાં જાદુની દુનિયાની શરૂઆત કરવા જઈ રહ્યા છે ગુજરાતની ગુજૅર ધરા પર ગુજરાત ગૌરવ જાદુગર હકુભા તારીખ 31 10 2019 રાત્રિના 9:15 કલાકે દરરોજ સો અને રવિવારે સાંજે 6થી અને રાતના 9:30 વાગે બેસો થશે સ્થળ વિનુબા ગ્રાઉન્ડ હળવદ શહેરમાં આજથી છ વર્ષ પહેલા જાદુગર હકુભા 100 દિવસ હળવદ શહેરમાં રેકોર્ડ કરેલો છે

હળવદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..