Back

શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી

માળીયા તાલુકા ની શ્રી મેઘપર પ્રાથમિક શાળા ખાતે માતાજી નું પરમ પર્વ એવી નવરાત્રિ ની ઉજવણી કરવામાં આવી.

જેમા શાળા નાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તથા એ પરંપરાગત પહેરવેશ મા ઉત્સાહભેર આધ્યાત્મીક ગરબા તથા દાંડિયા રાસ લઈ ને માતાજી નાં પર્વ ને ઉજવ્યુ હતુ.

માળીયા (મિયાણા) શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..