હિંદુ મુસ્લીમ એકતાનું ઉદાહરણ પૂરું પાડયું..
માળીયા મિયાણા તાલુકાના
ખાખરેચી ગામે ઈમામ હુસૈનની શાહને સોકત માં તાજીયા બનાવી ધામધૂમથી જુલૂસ કાઢવામાં આવ્યું
હતું. જેમાં ગામના દરેક હિંદુ મુસ્લિમ
એકતાના ઉદાહરણ પુરૂ પાડતા જોવા મળ્યા હતા નાના એવા ગામમાં કોમી એકતા જોવા મળી હતી.




