હડકાયા કૂતરાએ આંતક મચાવ્યો.
માળીયા મીયાણા તાલુકાના માણાબા ગામ મા હડકાયા કુતરા એ આંતક મચાવ્યો ખેત મજૂરી કરી રહે સુરેશભાઈ નીંદર મા સૂતા હતા ત્યારે માણાબા ગામ ની અંદર પાંચથી છ જણાને કૂતરા બચકા ભરી ગામમાં અને પશુઓ ને પણ બટકા ભરેલા તેથી હજુ મજૂર લોકોમાં ફફડાટ છે.
લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ઈન્જેકશન માટે ખસેડવામાં આવ્યા હતા.



