Back

અપહરણ ના ગુનામાં છેલ્લા છ માસથી ભાગતો ઝડપાયો.

સુરેન્દ્રનગર જિલ્લાના રામપર ગામની સીમમાં જગદીશભાઈ ની વાડીએ તપાસ કરતાં હળવદ પોલીસ સ્ટેશન ના કામનો નાસતો ફરતો આરોપી રમેશ ઉર્ફે લગેશ સ/ઓ રામસીંગ દુમાલીયા ઉ.વ.૨૧ રહે.કોપરણી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળો તથા ભોગ બનનાર બંને મળી આવતા આરોપીને CR.PC. કલમ ૪૧(૧) આઈ મુજબ તા.૬/૭/૧૯ ના રોજ ધોરણસર અટક કરી તેમજ ભોગ બનનાર ને તેના વાલીને સોપવા હળવદ પો.સ્ટે. ને સોંપી આપવામાં આવેલ છે.

આ કામગીરી મોરબી એસ.ઓ.જી.સ્ટાફ પો.હેડ.કોન્સ.કિશોરભાઇ મકવાણા તથા ઈશ્વરભાઈ કલોતરા તથા મયુરધ્વજસિંહ જાડેજા તથા પો.કોન્સ.ભરતસિંહ ડાભી રોકાયેલ હતા.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..