Back

ડાન્સ ડ્રીમ વોલ્યુમ 1 ડાન્સ રિયાલિટી શો માં મોરબીની ત્રણ ડાન્સર સિલેક્ટ.

ડાન્સ ડ્રીમ વોલ્યુમ 1 ડાન્સ રિયાલિટી શો માં મોરબીની ત્રણ ડાન્સર સિલેક્ટ.

ડાન્સ ડ્રીમ વોલ્યુમ 1 ડાન્સ રિયાલિટી શો માં મોરબીની ત્રણ ડાન્સર સિલેક્ટ થયેલ છે. જેમાં (૧) શ્રુતિ વ્યાસ (૨) માહી સોલંકી (૩) મહેક સોલંકી જેઓએ મેગા રાઉન્ડ પૂરો કરી નાખ્યો છે. અને હવે આગળ ના રાઉન્ડ માં વિજેતા બનવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. 

આ ત્રણેય વિનસ ડાંસ એકેડમી માં ટ્રેનિંગ લઈ રહ્યા છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..