Back

મોરબીમાં ડો.બી.આર.આંબેડકર કાર્યાલય શરૂ કરાયું

મોરબીના લીલાપર ચોકડી ખાતે ડો.બી.આર.આંબેડકર કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દરેક સમાજના કોઈપણ જાતના સરકારી પ્રશ્નો વિશે માર્ગદર્શન અને સેવાકાર્ય કરી અપાશે. તેમજ વધુ માહિતી માટે ગૌતમભાઇ મકવાણા મો.૯૦૯૯૩૨૧૨૩૫, બીપીનભાઇ રાઠોડ મો.૯૬૩૮૮૩૭૨૧૬ પર સંપર્ક કરવા જણાવાયું છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..