Back

મોરબીમાં કોપર હાઈટ્સ એપાર્ટમેન્ટની ઉચ્ચ ગુણવત્તા પ્રોડક્ટની માહિતી વિશેનુ એકિઝબિશન યોજાયું

(પ્રમોસનલ આર્ટીકલ)

મોરબીવાસીઓને સુ-સજ્જ સુવિધાઓ મળી રહે તે માટે આજે લકઝરીયર્સ એપાર્ટમેન્ટના ખાતમુહુર્ત સાથે બુકીંગની શરૂઆત 

મોરબી શહેરીજનોને અનુકુળ બની રહે તેવી જગ્યામાં સુવિધાઓથી સજ્જ મોરબીવાસીઓ માટે ઉચ્ચ ગુણવત્તા પ્રોડક્ટ સાથે કોપર હાઈટ્સ એપાર્ટમેન્ટનું ખાતમુહુર્ત સાથે બુકિંગની શરૂઆત કરાઈ છે જેનો વહેલી તકે લોકોને લાભ મળે એપાર્ટમેન્ટની સુવિધા તેમજ સગવડતા સહીતની માહિતી અંગેનુ એક્ઝિબિશન યોજી ગુણવતા પ્રોડક્ટ વિશે માહિતી આપી હતી.

મોરબીમાં ડીપી હોમ પ્લાનિંગ અને સમ્રાટ જવેલર્સ દ્વારા શક્તિ પ્લોટ ૮માં રાજકોટ નાગરિક બેંકની સામે કોપર હાઈટ્સ 4BHK લકઝરીયસિ એપાર્ટમેન્ટનું આજ ખાતમુહૂર્ત કરાવામાં આવ્યું હતું સાથે કોપર હાઈટ્સ એપાર્ટમેન્ટમાં ઉચ્ચ ગુણવત્તા પ્રોડક્ટ વિશે એકિઝબિશન યોજાયું હતુ. જેમાં મોરબીજનોને તમામ નીચે પ્રમાણેની સુવિધા આપવામાં આવશે મોરબીનાં પોશ વિસ્તારમાં લકઝરીયસ પ્રોજેક્ટ એક માળે (૨) ફ્લેટ ટોટલ ૧૪ ફ્લેટ ૪-બેડરૂમ-હોલ-કિચન આધુનિક સુવિધાઓથી સુસજ્જ બિલ્ડિંગ I.S.I પ્લંમ્બીંગ તથા I.S.I સ્ટાન્ડર્ડ મોડ્યુર વાયરીંગના પુરતા પોઈન્ટસ ઓટોડોર લીફ્ટ-સ્ટાન્ડર્ડ કપંનીની ભૂકંપ અવરોધક RCC ફ્રેમ સ્ટ્રક્ચર બાંધકામ, આકર્ષક એલીવેશન હાઈકવોલીટી ફ્લોરીંગ તથા વોલ ટાઈલ્સ, CCTV સાથે સિક્યુરિટી કેબીન, લીફ્ટ તથા કોમન લાઈટીંગ માટે સાયલન્ટ જનરેટર બ્રોશરમાં આપેલ વિગત તથા પ્રોજેકટ પ્લાનમાં ફેરફાર કરવાનો હક્ક ડેવલપર્સનો રહેશે કોપર હાઈટ્સ લકઝરીયસ એપાર્ટમેન્ટમાં બુકિંગ કરવા માટે વહેલા  તે પહેલા સંપર્ક કરો નીચે જણાવેલ નામ અને નંબર પર નદીમભાઇ મો.૯૮૨૫૧ ૯૫૯૯૮ નિલેશભાઇ મો.૯૬૬૨૩ ૯૯૯૯૯ અલ્પેશભાઇ મો.૯૮૨૫૧ ૯૫૯૯૮ સોહિલભાઇ મો.૯૬૬૨૩ ૯૯૯૯૯ પર સંપર્ક કરવા જણાવ્યું હતુ

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..