Back

મોરબી ના રાજપર ગામમાં જુગાર રમતા પાંચ ઝડપાયા.

મોરબી તાલુકાનાં રાજપર ગામેન આરોપી વિશાલભાઈ ઈશ્વરભાઈ પટેલના મકાનમાં ગંજીપતાના પાનાં વડે પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી (૧) વિશાલ ઇશ્વરભાઇ પટેલ રહે. રાજપર તા.જી.મોરબી (૨) રાજેશ બચુભાઈ પટેલ રઝે. મોરબી ભક્તિનગર સર્કલ પાસે, એસ્સાર પેટ્રોલપંપની પાછળ (૩) રધુ દેવાભાઇ પટેલ રહે. ઉમિયાનગર તા.ટંકારા જી.મોરબી (૪) ઘનશ્યામ કરશનભાઈ બાવરવા રહે.મોરબી શનાળા રોડ પી.જી.પ્લોટ શેરી નં.૧ તા.જી.મોરબી (૫) ભરત કરશનભાઈ કકાસણીયા રહે.મોરબી રવાપર રોડ શિવપાર્ક શિવ ગંગા એપાર્ટમેન્ટ વાળાઓને રોકડ રૂપિયા ૭૬,૦૦૦/- તથા એસન્ટ કાર કી.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૧,૭૬,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેમજ નાશી જનાર આરોપી૦ નંબર (૬) ધર્મેન્દ્રભાઈ પટેલ રહે.ધ્રુવનગર તા.ટંકારા જી.મોરબી (૭) મનોજભાઇ પટેલ રહે.શનાળા તા.જી.મોરબી (૮) ભાવેશભાઈ પટેલ રહે.ઓટાળા તા.ટંકારા જી.મોરબી વાળાઓના નામ ખોલી કુલ-૭ આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..