Back

મોરબી સ્નેહ હોસ્પીટલ ખાતે છ દિવસ સુધી ફ્રી નિદાન કેમ્પ યોજાશે

મોરબીની સ્નેહ બાળકોની હોસ્પિટલના પ્રથમ વર્ષની સફળતા અને બીજા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે આવતીકાલ થી છ દિવસ સુધી ફ્રી નિદાન કેમ્પ યોજાશે 

સ્નેહ બાળકોની હોસ્પિટલ (અમૃતમ હોસ્પિટલ, ત્રીજો માળ, સાવસર પ્લોટ ૧૧, આશીર્વાદ હોસ્પિટલની બાજુમાં, મોરબી) ખાતે તારીખ ૯.૧૨.૨૦૧૯ થી ૧૪.૧૨.૨૦૧૯ સુધી દરરોજ સવારે ૯ : ૩૦ થી ૧ : ૩૦ અને સાંજે ૫ થી ૮ કલાક દરમિયાન ફ્રી નિદાન કેમ્પ યોજાશે

આ કેમ્પનો લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે રજીસ્ટ્રેશન તેમજ વધુ માહિતી માટે ફોન ૦૨૮૨૨ ૨૨૪૩૪૮ અને મો. ૯૦૧૬૫ ૨૭૯૧૬ પર સંપર્ક કરવા યાદી માં જણાવ્યું છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..