Back

દેવ ફિઝિયોથેરાપી ક્લીનિક દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે

તારીખ ૮-૯-૨૦૧૯ એ વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ તરીકે ઓળખાય છે આ દિવસ નિમિતે મોરબી ખાતે આવેલ દેવ ફિઝિયોથેરાપી ક્લીનિક ડો. કપિલ પડસુંબીયા અને તેમની ટિમ દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે આ કેમ્પમાં કમર, ગરદન, સાયટીકાના દુખાવા, મોઢાના  કેન્સરના ઓપરેશન પછી ગરદન અને ખભાની તકલીફ હોય તેવો દર્દીઓ વિનમૂલ્ય લાભ લઈ શકશે

 દેવ ફિઝિયોથેરાપી ક્લીનિક, અયોધ્યાપૂરી મેઇન રોડ, જલારામ બાપાના મંદિર સામે, મોરબી, તારીખ ૮-૯-૨૦૧૯ ને રવિવાર સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક સુધી, કેમ્પ માટે રજિસ્ટ્રેશન કરાવવું ફજિયાત છે રજિસ્ટ્રેશન માટે ફો.૦૨૮૨૨ ૨૨૭૭૨૪, મો.૯૪૨૬૪ ૪૮૩૬૦

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..