Back

મોરબી ખાતે ફ્રી રોપા વિતરણ કરાશે.

ઇન્ડીયન લાયન્સ કલબ-મોરબીના ૨૪ માં સ્થાપના દિવસ નિમિત્તે ઇન્ડીયન લાયન્સ કલબ-મોરબી, મયુર નેચર ક્લબ-મોરબી, પ્રેસ ફ્રેન્ડ્ઝ કલબ આયોજીત ફ્રી રોપા વિતરણ નું આયોજન કરવામાં આવેલ છે.

આ ફ્રી રોપા વિતરણ કાર્યકર્મ માં મોરબીની જાહેર જનતાને રોપા લેવા પધારવા આમંત્રણ પાઠવવામા આવેલ છે. જે તારીખ ૧૦/૭/૨૦૧૯ ને બુધવાર ના રોજ સમય સવારે ૯.૦૦ કલાક થી શરૂ કરવામાં આવશે. જે કે.કે.સ્ટીલ વળી શેરી, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામા આવેલ છે. અને રોપા વહેલા તે પહેલા ના ધોરણે આપવામાં આવશે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..