Back

હનુમાન જયંતિ નિમિતે મારૂતિ યજ્ઞ તેમજ સંગીતમય ધુનનું આયોજન

હનુમાન જયંતિ નિમિતે મારૂતિ યજ્ઞ તેમજ સંગીતમય ધુનનું આયોજન

હનુમાન જયંતિ નિમિતે મારૂતિ યજ્ઞનું આયોજન વિક્રમ સવંત ૨૦૭૫ ચૈત્ર સુદ-૧૫(પૂનમ) ને શુક્રવાર, તા.૧૯-૦૪-૨૦૧૯ ના શુભ દિવસે રાખેલ છે. તો આ શુભ પ્રસંગે હનુમાનજીના દર્શન કરવા તથા મહાપ્રસાદ લેવા પધારવા આપ સર્વેને ભાવભર્યું નિમંત્રણ છે.

મહાપ્રસાદ સાંજે ૦૭:૩૦ કલાકે રાખેલ છે, તેમજ સંગીતમય ધૂનનું પણ આયોજન કરેલ છે. જે રાત્રે ૦૮:૩૦ થી ૧૧:૦૦ કલાક દરમ્યાન રાખેલ છે.

શુભ સ્થળ:- કષ્ટભંજન હનુમાનજી મંદીર, નવયુગ શૈક્ષણીક સંકુલ , બાની વાડી પાછળ, મોરબી-રાજકોટ હાઇવે, વિરપર(મોરબી)

  

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..