Back

શ્રી યોગી વિધાલય માં હિન્દી દિવસની ઉજવણી કરાઇ.

૧૪ સપ્ટેમ્બર હિન્દી દિવસ નિમિત્તે શ્રી યોગી વિધાલય-મોરબીમાં બાળકો દ્વારા હિન્દી દિવસ પર સ્પિચ, હિન્દી બાળ ગીત તથા હિન્દી વાર્તાઓ રજૂ કરી. ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સારી રજૂઆત કરનાર ને પ્રથમ, દ્રીતીય, તૃતીય નંબરો આપવામાં આવ્યા હતા.

જેમાં પ્રથમ પર જોષી પુજા કિરીટભાઈ ધો-૧૦, દ્રીતીય નંબર પર પાડલીયા સેજલ ધો-૯, તૃતીય નંબર પર ચાવડા વિશ્વા, ચૌહાણ પાયલ ધો-૬

સમગ્ર કાર્યક્ર્મનું આયોજન મયુર વિસાણી દ્વારા કરવામાં આવેલ. અને હેંડલીંગ નિશાબેન દ્વારા કરવામાં આવેલ., ટ્રસ્ટી સંચાલક અરવિંદભાઈ ભોરર્ણીયા ઉપસ્થિત રહેલ.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..