Back

મોરબીમાં દિન પ્રતિદિન ડેન્ગ્યુના કેસોમાં વધારો

ગુજરાત સાથે સમગ્ર સૌરાષ્ટ્ર હાલ ડેન્ગ્યુ રોગ ની જપેટ માં આવ્યો છે. ત્યારે મોરબી શહેર પણ તેમાં બાકાત નથી. સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલ ની અંદર ડેન્ગ્યુ ના કેસ સાવ સામાન્ય થઈ ગયા છે. તાવ ના ૧૦ માંથી ૭ દર્દીઓને ડેન્ગ્યુ ની અસર વર્તાઇ રહી છે. જિલ્લા આરોગ્ય તંત્ર અલગ અલગ ટિમ કરી ચકાસણી તેમજ ડેન્ગ્યુ થી બચવાની ઝુંબેશ ચલાવી રહી છે. ત્યારે મોરબી નગરપાલિકા નો આરોગ્ય વિભાગ સૂતો હોય એવું લાગી રહ્યું છે. રિપોર્ટર ધવલ ત્રિવેદી

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..