Back

અયોધ્યા કેસમાં ચુકાદો શરૂ

અયોધ્યા કેસમાં શિયા વક્ફ બોર્ડની અરજી નામંજૂર કરવામાં આવી છે. સાથે નિર્મોહી અખાડાની અરજી નામંજૂર કરવામાં આવી છે.કોર્ટે ASI રિપોર્ટના આધારે પોતાના નિર્ણયમાં કહ્યું કે મંદિર તોડીને મસ્જિદ બનાવવાનો કોઈ ઉલ્લેખ નથી.

દેશના સૌથી ચર્ચિત કેસ રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવાનું છે. 5 સભ્યવાળી સંવિધાન બેન્ચે સવારે 10.30 વાગ્યાથી પોતાનો ચુકાદો વાંચવાનું શરૂ કરશે. ખૂબ સંવેદનશીલ કેસને જોતા દેશભરમાં પોલીસ એલર્ટ પર છે. સુપ્રીમ કોર્ટે ચૂકાદાની શરૂઆતમાં શિયા વક્ફ બોર્ડના દાવાને ફગાવ્યો હતો. જે પછી પાંચ જજોની ખંડુપીઠે ચૂકાદો સંભળાવવાની શરૂઆત કરી હતી. શિયા વક્ફ બોર્ડે જમીન પર દાવો કર્યો હતો. શિયા વક્ફ બોર્ડની અરજી નામંજૂર કરી. જજે કર્યું સર્વસંમતિથી ફેંસલો લેવાયો છે. તમામ જજોએ ચુકાદા પર સહી કરી છે

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..