Back

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓની મુલાકાત લીધી

મોરબી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગામડાઓની મુલાકાત લીધી

વાયુ વાવઝોડા ના કારણે મોરબી જિલ્લામાં આવેલ તમામ દરિયા કાંઠા વિસ્તારના ગામોની મુલાકાત લીધેલ જેમાં ઝીંઝુડા, સોલંકી નગર જેવા ગામોમાં જરૂર મુજબની દવાઓ પણ ગ્રામ જનોને આપવામાં આવી

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..