Back

મોરબીનો યુવા ડાન્સર દહેરાદુનમાં યોજાનાર 'સ્ટેટસ ઓફ ડાન્સ" માં પર્ફોર્મન્સ રજુ કરશે.

મોરબીનો યુવા ડાન્સર ગુજરાત અને મોરબી કરશે રેપ્રેનસ્ત, ગુજરાત અને મોરબી તરફથી દહેરાદુનમાં પર્ફોર્મન્સ કરશે.

મોરબીનો યુવા ડાન્સર દર્શન પંડ્યા જે M.J ડાન્સ ક્લાસીસના કોરિયોગ્રાફર છે. અને દર્શન પંડ્યા ૨૨ ડિસેમ્બર દહેરાદુન (ઉત્તરાખંડ) માં "સ્ટેટસ ઓફ ડાન્સ" માં ગુજરાત અને મોરબીનું પ્રતિનિધિત્વ કરશે અને પર્ફોમ રજુ કરશે. દર્શન પંડ્યા આ પહેલા પણ ઘણા બધા નેશનલ લેવલના ડાન્સ કોમ્પીટીશન અને ચેમ્પીયનશીપ જીતી ચુકયા છે. અને ગૌરવની વાત એ છે કે તેમણે ડાન્સ ડ્રીમ, ઈન્ડીયન ડાન્સ આયટલ, સ્ટાર ઓફ ગુજરાત, લફ્ઝો કા ટશન જેવા અનેક રિયાલિટી શો કરેલ છે.

અને ફરીએકવાર ગુજરાત અને મોરબી તરફથી રિપ્રેસેન્ટ કરશે. દર્શન પંડ્યા નેશનલ લેવલની ડાન્સ ચેમ્પિયનશિપમાં સિલેક્ટ થતા મિત્રો-સંબંધીઓ-કુંટુબીઓ સ્નેહીજનો શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાથે જ ગુજરાત અને મોરબીને ડાન્સક્ષેત્રે ગૌરવ પ્રાપ્ત કરાવે તેવા આર્શિવાદ આપી રહ્યા છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..