Back

મોરબીના હાડવૈધ સ્વ.ગજસિંહજી પરીવારના પોત્રનું અવસાન આવતીકાલે બેસણું

મોરબી ના જાણીતા હાડવૈધ પરિવારનાં પોત્ર રૂદ્રરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ચૌહાણ (ઉં વ ૧૦) તે ધર્મેન્દ્રસિંહ હરિસિંહ. ચૌહાણ ના પુત્ર તથા સ્વ હરીસિંહ ગજસિંહ ચૌહાણ (નિવૃત્ત શિક્ષક ધી વી સી હાઈસ્કુલ ) તેમજ હાડવૈધ પૃથ્વીસિંહ ગજસિંહ તથા ઉમેદસિંહ ગજસિંહ ના પોત્ર નું તા.૮ ના રોજ અવસાન થયેલ છે. સદગત નું બેસણું તા.૯ ને સોમવારે સાંજે ૪ થી ૬ તેમના નિવાસસ્થાન ની બાજુમાં વ્યાસ જ્ઞાતિ ની વાડી અંબિકા રોડ મોરબી ખાતે રાખેલ છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..