Back

મોરબીનું ગૌરવ ખેલ મહાકુંભ યોગ સ્પર્ધામાં જિલ્લા લેવલે જશે.

હાલ ખેલ મહાકુંભ અલગ-અલગ તાલુકાઓમાં ચાલી રહ્યો છે. અને સ્પર્ધકો એમની કુશળતા દેખાડી આગળ વધતાં હોય છે. મોરબી ના ખુશી લેબોરેટરી વાળા પરેશભાઈ સોલંકી ની ત્રણ દીકરીઓ તાલુકા માં અવલ આવીને જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

જેમાં મોરબીમાં તાલુકા લેવલે ખેલ મહાકુંભ યોગ સ્પર્ધામાં માહી, મહેક અને ખુશી સોલંકી વિજેતા બન્યા છે. જેમાં માહી નો બીજો રેન્ક આવેલો છે. અને મહેક અને ખુશીનો ચોથો રેન્ક આવેલ છે. તેઓ હવે જિલ્લા કક્ષામાં યોગ સ્પર્ધામાં વિજેતા બનવા ખૂબ જ મહેનત કરી રહ્યા છે.  

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..