Back

મોરબીમા પોલીસે ગરીબ બાળકોને ફટાકડાનું વિતરણ કરી પ્રેરણાદાયી ઉજવણી કરી.

મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરરાજ વાઘેલા અને ડી.વાય.એસ.પી. ની સૂચના મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકના પી.આઇ. ચૌધરી સહિતના સ્ટાફ દ્વારા આજે બાયપાસ પાસે આવેલી ઝૂંપડપટ્ટીમા બાળકોને ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને ફટાકડા આપતા બાળકોમાં ખુશીની લહેર છવાઇ ગયેલ હતી. મોરબી સિટી એ ડિવિઝન પોલીસે દિવાળીના પર્વની પ્રેરણાદાયી ઉજવણી કરી હતી.

 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..