Back

શ્રી માનસર પ્રા. શાળામાં માળાનું વિતરણ કરાયું

આજ મોરબી માનસર ગામે આવેલ શ્રી માનસર પ્રા. શાળામાં શાળા દ્વારા વિદ્યાર્થીઓને અબોલ પશુ પક્ષીઓ માટે માળાઓ નું વિતરણ કરવામાં આવ્યું ધોમધખતા તાપમાં ટાઢો છાયડો ને રેવા માટે ઘરનુ મહત્વ આપણે જાણીએ છીએ અબોલા જીવ પંખીઓ માટે પણ એટલુંજ મહત્વ સમજી શ્રી માનસર પ્રા. શાળામાં પંખીઓ માટેના માળાઓ નું વિતરણ કરવામાં આવ્યું

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..