Back

રહીશોએ ફેકટરી બંધ કરાવી ; જાણો શા માટે

પીપળી રોડ પર આવેલું ગજાનંદ પાર્ક જેની બાજુ માં આવેલું સ્વેલકો કારખાનું ગજાનંદ પાર્ક માં અવાર નવાર સ્વેલકો કારખાના માંથી પ્રદુષણ રૂપી ધુમાડા આવતા હોઈ  તો ગજાનંદ પાર્ક ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા દ્વારા કારખાના ના  માલિકો ને  અવાર નવાર મૌખિક અને લેખિત માં  જાણ કરેલ પ્રદુષણ રોકવા માટે પરંતુ  એનું કોઈ પરિણામ ના આવતા ગજાનંદ પાર્ક ના તમામ ભાઈ બહેનો એ સાથે મળી ને કારખાના બંધ કરાવેલ છે  અને ભવિષ્ય માં જો આ  પ્રશ્ન  ઉભો રહેશે તો  કાયદા કિયે રીતે પણ સ્વેલકો કારખાના ઉપર પગલાં લેવા માં આવછે  એવું  ગજાનંદ પાર્ક ના  પ્રમુખ જયદેવસિંહ જાડેજા એ જણાવેલ

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..