Back

હરિદ્વારમા ગંગાની ગોદમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ

હરિદ્વાર મા ગંગા ની ગોદમાં ભક્તિ અને મુક્તિ આપનાર ભાગવત કથા પ્રથમ દિવસ યજમાન કાંતિભાઈ અમૃતિયા માજી ધારાસભ્ય મોરબી ચંદુભાઈ વરસડા કામધેનુ ગૌશાળા જેતપર રામજીભાઈ ઘુટુ નરભેરામભાઈ ઘુટુ તથા સમસ્ત બ્રહ્મ સમાજ વિવિધ સમાજ સેવાકીય સંસ્થાના હોદ્દેદારો ના સહિયારા પ્રયાસથી ૬૦૦ વ્યક્તિઓ ને લઇ ગંગાના ખાતે ભદ્રકાલી આશ્રમ ના પટાંગણમાં પ્રથમ દિવસ પોથીયાત્રા તેમજ પ્રથમ દિવસ ની કથા ખુબ જ આનંદ ની અનુભૂતિ ગુજરાતના સુપ્રસિદ્ધ કથા પ્રવક્તા શાસ્ત્રી નિખિલભાઇ જોષી ના શ્રીમુખે ગંગા પ્રવાહમાં ભક્તિમય સ્નાન આચમન પ્રસાદ નો દિવ્ય અનુભવ પ્રાપ્ત થયો

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..