Back

સર્વોપરી સંકુલમાં રાખી સ્પર્ધા યોજાઇ.

આજરોજ મોરબીની સર્વોપરી સંકુલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી નિમિત્તે રાખી બનાવવાની સ્પર્ધા નુ આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં ઘણા બધાં બાળકો એ ભાગ લીધો હતો. જેમાં બાળકો દ્વારા અવનવી ઘણા બધાં પ્રકાર ની રાખડીઓ બાળકો એ બનાવી હતી. ભાગ લેતા બાળક તેમજ તેની કળા આપ ફોટા માં જોઈ શકશો.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..