Back

દુઃખદ અવસાન

સાગર રતિલાલ રાજા (ઉ.વ.૪૬) 

તે. સ્વ. રતિલાલ કલ્યાણજીભાઈ રાજા ના પુત્ર, અને કમલેશભાઈ રાજા ના નાનાભાઈ નું તા:૧૧/૧૦/૧૯ શુક્રવારના રોજ દુ:ખદ અવસાન પામેલ છે. બપોરે ૩ વાગે તેઓની સ્મશાન યાત્રા ગુજરાત હાઉસીંગ બોર્ડ,બ્લોક નં.૨૧૮,શનાળા રોડ, મોરબી 

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..