Back

ટંકારામાં જિલ્લાકક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લા કલેકટર ના વરદ હસ્તે ધ્વજ વંદન કરાશે

ટંકારામાં 26મી જાન્યુઆરીએ જિલ્લા કક્ષા ના ધ્વજવંદનનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે મોરબી જિલ્લા કલેકટર શ્રી ના વરદ હસ્તે ધ્વજ વંદન કરાશે આ પ્રસંગે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તારીખ ૨૫,૧,૨૦ રાત્રે આર્યવીર દળ  દ્વારા દેશભક્તિ ગીત સ્પર્ધા યોજાશે તારીખ 25ના રોજ ધ્વજવંદનના કાર્યક્રમનું રીયશંલ કરાશો  ટંકારા ખાતે રોશની કરાશે જિલ્લા કક્ષાના અધિકારીઓ મામલતદાર ટંકારા તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી દ્વારા સુંદર આયોજન કરાયેલ છે મોરબી ઉપરાંત નવસારી નર્મદા ભરૂચ છોટાઉદેપુર તાપી ડાંગ અમરેલી ખેડા ગીર સોમનાથ જિલ્લાઓમાં કલેકટર શ્રી ના વરદ હસ્તે ધ્વજ વંદન કરાશે ટંકારા ગ્રામ પંચાયત તથા વેપારીઓ આ ગ્રામજનો દ્વારા રોશની કરાશે

Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..