Back

ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી નો શ્રુષિ બોઘોતસ્વ ઘામ ઘુમ થી ઉજવાસે

       મહામહિમ રાજ્યપાલ શ્રી  આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહેશો 

આર્ય સમાજ સંસ્થાપક અંધશ્રદ્ધા સામે જેહાદ જગાડનાર વેધર ધર્મ નો પ્રચાર કરી લોકોને વેદ તરફ લોકો ને પાછા વાળનાર સત્યાર્થ પ્રકાશ દ્વારા લોકોમાં દેશભક્તિ તથા ક્રાંતિ જગાડનાર શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી ની જન્મભૂમિ ટંકારામાં મહર્ષિ દયાનંદ નો શ્રુષિ બોઘોતસ્વ ( મહાશિવરાત્રિ) તા.૨૦,૨૧,૨૨ ફેબ્રુઆરી ના રોજ ઘામ ઘુમ થી ઉજવાસે  શ્રુષિ બોઘોતસ્વ પ્રસંગે સામવેદ પારાયણ યજ્ઞ તા.૧૫ ફેબ્રુઆરી થી ૨૨ ફેબ્રુઆરી ના યોજાસે યજ્ઞ ના આચાર્ય શ્રી રામદેવ શાસ્ત્રી રહેશે સંપૂર્ણ કાર્યક્રમ અધ્યક્ષ પદ્મશ્રી ડોક્ટર પૂનમ સોરી પ્રમુખશ્રી ડી  એ વી કોલેજ પ્રબંધક સમિતિ અને ટ્રસ્ટી શ્રી  મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ રહેશે વિશિષ્ટ અતિથિ શ્રી આચાર્ય દેવવ્રતજી મહામહિમ રાજ્યપાલ શ્રી ગુજરાત પદમ ભુષણ શ્રી  ધર્મ પાલજી એમ .ડી .એચ ઉધોગપતિ શ્રી સુરેન્દ્ર કુમાર શર્મા મંત્રી આર્ય પ્રતિનિધિ સભા ઉપસ્થિત રહેશે શ્રદ્ધાંજલિ સભા શિવરાત્રીના રોજ શ્રી  સુરેશ ચંદ્ર અગ્રવાલ  પ્રમુખશ્રી  ગુજરાત  આયઁ પ્રતિનિધિ સભા ના અઘયક્ષ સ્થાને યોજાસે શ્રુષિ બોઘોતસ્વ માં  સંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા ધારાસભ્ય લલીતભાઈ કગથરા  ધારાસભ્ય બ્રિજેશ ભાઈ મેરજા ડૉ.વલ્લભ ભાઈ કથરીયા પ્રવીણભાઈ પટેલ અજંતા ગ્રુપ ઇફકો  ના ચેરમેન શ્રી વાઘજીભાઈ બોડા મહાદેવ ભાઈ પટેલ પરેશભાઈ પટેલ બટુકભાઈ પાંચોટીયા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશો  શ્રુષિ બોઘોતસ્વ માં ભાગ લેવા માટે ભારત ભરમાંથી આયઁ સમાજ ઓ પઘારશો તેમને જમવા તથા રહેવાની સુવિધા ટ્રસ્ટ દ્વારા અપાશે આચાર્ય રામદેવજી વયવસ્થાપક રમેશભાઇ મહેતા ઉપદેશક વિઘાલય ના વિઘાથીઓ તથા પાઘયાપકો દ્વારા દિવસ રાત તૈયારી થઇ રહેલ છે 

શ્રી મહષિદયાનંદ સ્મારક ટ્રસ્ટ ટંકારા ના પ્રમુખશ્રી શિવરાજવતી આર્યા તથા મહામંત્રી રામનાથ સહગલ દ્વારા સહપરિવાર પઘારવા આયઁજનો ને આમંત્રણ છે..

Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..