Back

ટંકારા પોલીસે લજાઈ ગામે થી ગુમ થયેલ બાળક નું પરીવાર સાથે કરાવ્યું મિલન..

ટંકારા તાલુકાના લજાઇ ગામે ગઈકાલે પ્રજાના ચારથી પાંચ સ્ત્રીઓ એક બાળકને ઉઠાવી ગયે તેવા સમાચાર સોશિયલ મીડિયા મારફતે વહેતા કરવામાં આવ્યા જેથી બનાવવાનું બનાવ સ્થળે જે ખરાઇ કરતા નજીક મા સીસીટીવી કેમેરા હોય જે ચેક કરતા જાણવા મળેલ કે અજય ગામેથી કાલીચરણ ઓમ પ્રકાશ ભાઈ નિષાદ લજાઇ વાળા નું એક  દોઢ વર્ષનું બાળક જે ગામની શેરી માં રમતું હોય જેથી તે સમયે ગામ સીમ વિસ્તારમાં રહેતા મજૂરીકામ કરતાં કમલી બેન લજાય ગામે ખરીદી કરવા આવતા તેમને બાળક રેડી આવકમાં જોવા મળ્યું હતું જેથી કરીને તેઓ વાલી વારસ વિશે આજુબાજુ પૂછપરછ કરતા તેમના વાલી વારસ મળી આવેલ ન હતા જેથી આ બાળકને પોતાની સાથે લઈ જઈ અને આ બાળક વિષે તેમની પતિ તથા તેમની વાડી માલિકને હકીકત માહીતી કરેલ હતા જેથી આ વાડી માલીક એ આ વાત  લજાઇ ગામ માં આજુબાજુ માં  કરતા અને સોશિયલ મીડિયા મારફતે પોલીસ જાણવા મળતા તુરંત ગુમ  થનાર બાળક  ના પિતા સાથે મેળાપ કરાવી આપેલ છે..

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..