Back

વર્ષા મેડી ફાટક પાસે ઘાસ ભરેલા ટ્રકમાં લાગી આગ જોવો વિડયો

વરસામેડી  ફાટક પાસે આજે બપોર ટાઇમે એક ઘાસ ભરેલા ટ્રકમાં વિકરાળ આગ ફાટી નીકળી જાણવા મુજબ આ આગ સોટ  સર્કિટના કારણે  લાગી હોય એવું જાણવા મળેલ  સદનસીબ કોઇ જાન ની નથી થઇ અને ગામ લોકો સાથે મળીને આગ ને કાબુમાં  લેવાનો પ્રયાસો હાથ ધર્યા હતા અંતે આગ પાણી નો મારો ચલાવી ને ગામ લોકો એ કાબુ માં લીઘી ...



DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..