Back

ટંકારા માં ઘો ૧૦ની પરીક્ષા નો શાંતિ પૂણઁ પ્રારંભ

આજથી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 ની પરીક્ષા શરૂ થઇ રહેલ છે ટંકારામાં શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાલય શ્રી એમ.પી દોશી વિદ્યાલય શ્રી ઓરપેટ કન્યા વિદ્યાલય શ્રી લાઈફ લીન્કસ  વિદ્યાલય તથા ઓમ વિદ્યાલય પરીક્ષાના સેન્ટરો ફાળવાયા છે ઓરપેટ કન્યા વિદ્યાલય ખાતે ટ્રસ્ટીશ્રી ગોપાલભાઈ ડી રતનપરા દ્વારા લાઇફ લીન્કસ વિઘાલય માં જેન્તીભાઈ ડી બારૈયા દ્વારા એમડી હાઈસ્કૂલમાં આચાર્યશ્રી એલ બી કગથરા તથા એમપી દોશી વિદ્યાલય માં આચાર્ય તથા સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ નું સ્વાગત કરાયેલ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠા કરાવી શુભેચ્છાઓ અપાયેલ ટંકારામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા નો પ્રારંભ થયેલ છે આજે ગુજરાતી વિષયનું પેપર છે...

Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..