Back

નાસા સ્કુલ ટંકારા ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાશે

સવિનય સાથ જણાવવાનું કે  તારીખ :29/02/2020 ને શનિવાર ના રોજ ગત વર્ષ 2018,/19 ના તેજ્સ્વી તારલાઓ નુ સન્માન,શિક્ષકોનુ પ્રતિભા સન્માન સમારોહ,તેમજ 5 મા રાઉન્ડ નુ રિઝલ્ટ એનાલિસિસ અને નવા વર્ષ નુ આયોજન.........જેમા  આમંત્રિત મેહમાનૉ , બહોળા પ્રમાણ મા વાલી ગણ અને ગત વર્ષ ના વાર્ષિક પરિક્ષા મા નંબર મેળવેલ વિધાર્થી તથા બોર્ડ 2018/19 નાં તારલાઓને મેડલ તથા સન્માનપત્ર દ્વારા આમંત્રિત મહેમાનો તથા વાલીઓ હસ્તે સન્માનિત કરવામા આવ્યા હતા.

              જેમા નાસા સ્કુલના પ્રમુખશ્રી વિજયભાઈ ભાડજા દ્વારા નવા વર્ષ મા બી.એ,બી.કૉમ.... એક્સટર્નલ કોલેજ તથા સ્પર્ધાત્મક પરિક્ષા ના ક્લાસિસ ટુંકજ સમય મા શરૂ થવાના હોય તેવી જાહેરાત કરી હતી.....

 આ ક્લાસિસ મા જનરલ કેટેગરી ના વિદ્યાર્થીઓ જ પાર્ટિશિપેટ થઈ શક્શે.જેમા ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર, મંત્રી,રિવન્યુમંત્રી,બિનસચિવાલય, ક્લાર્ક,કોન્સ્ટેબલ,જુનિયર ક્લાર્ક,જી.ઇ.બી.વગેરે ના ક્લાસ ની તૈયારી  તદ્દન  ફ્રી... ફ્રી...ફ્રી...કરાવામા આવશે.રજીસ્ટ્રેશન નાસા સ્કુલની ઓફિસ દ્વારા કરવામાં આવશે.જેની  જાહેરાત પ્રમુખશ્રીઍ કરી હતી.

ટંકારા તાલુકા ના ગ્રામજનો  માટે  45 દિવસ  દરમિયાન બુય્ટિપાર્લર તથા સિવણ ના ક્લાસ ની જાહેરાત પણ કરવા માં આવસે. જે તદ્દન ફ્રી રહેશે.જેમા કોઇ પણ જાતિના વ્યક્તિઓ લાભ લઈ શક્શે..............

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..