Back

ટંકારા પટેલ સોશિયલ પ્રમુખ તરીકે કિરીટ અંદરપા વરણી

આજરોજ ટંકારા પ્રભુચરણ આશ્રમે પટેલ એસોસિયન ની મીટીંગ મળી હતી જેમાં પ્રમુખ તરીકે કિરીટ અંદર પા ની વરણી કરવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે હસુભાઈ દુબરીયા અને મંત્રી તરીકે નાનજીભાઈ મેરજા પણ વરણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વાઘરીયા એ કરેલું હતું જેમાં પટેલ સમાજના આગેવાન વલમજી ભાઈ પટેલ હરેશભાઈ ઘોડાશરા પ્રવીણભાઈ લો ઉપસ્થિત રહ્યા હતા

ભાવિન સેજપાલ સાથે ઘવલ ત્રિવેદી 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..