Back

રાષ્ટ્રવાદી વિચારધારા ધરાવતાં એવા યુવા અગ્રણી વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ

ટંકારા તાલુકા ના નસીતપર ગામે રહેતા અને નાની ઉંમરમાં મોટી નામના ધરાવતા એવા શ્રી વિવેક સંઘાણી નો આજે જન્મ દિવસ છે અને તા: ૧/૪/૧૯૯૮ ના રોજ  જન્મેલા વિવેક સંઘાણી આજે ૨૩ વર્ષ પુરા કરી ૨૪ માં વર્ષ માં મંગલ પ્રવેશ કર્યો છે

હાલ તેઓ ૩ વર્ષ થી નસીતપર જુથ સેવા સહકારી મંડળી ના યુવા મંત્રી તરીકે ફરજ બજાવે છે અને ખેડૂતો માટે ઉત્કૃષ્ટ સેવા ઓ પણ આપે છે અને હર હંમેશા સમાજ સેવા ના અને ગૌ સેવા ના કાર્યો મા અગ્રેસર હોય છે અને ભારતીય જનતા પાર્ટીની મોરબી જિલ્લા આઇ.ટી.એસ.એમ. ટીમ માં પણ તેઓ જવાબદારી નિભાવે છે તેમજ અયોધ્યા રામ મંદિર માટે પણ નિધિ સમર્પણ અભિયાન માં પણ તેઓ એ સિંહફાળો આપ્યો હતો અને વિવેકભાઈ જે ક્ષેત્રે હોય ત્યાં થી શક્ય હોય તે રીતે લોકો ને ઉપયોગી થવું અને સકારાત્મક વલણ રાખવુ એવો જીવનમંત્ર  ધરાવતા અને મોટુ મીત્ર સર્કલ ધરાવતા વિવેક સંઘાણી ને આજે જન્મ દિવસ ના અવસરે સગા સંબંધી મિત્રવર્ગ અને શુભેચ્છકોતરફથી તેમના મો.નં. ૭૬૦૦૩૨૪૮૧૭ / ૮૩૨૦૪૦૬૦૧૮ પર શુભેચ્છાઓ નો ધોધ વરસાવી રહ્યા છે અને વાત્સલ્ય ન્યુઝ ટીમ તરફથી હાર્દિક શુભકામના પાઠવી છી.

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..