Back

ટંકારા મા વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસ ની ઉજવણી


ટંકારા તાલુકા કાનુની સેવા મંડળ દ્વારા વર્લ્ડ સિનિયર સિટીઝન દિવસ ની ઉજવણી કરાયેલ

ટંકારામાં સિનિયર સીટીઝનો મીટીંગ યોજાયેલ તેમાં સિનિયર સીટીઝન નો માટેની અલગ અલગ યોજનાની માહિતી લીગલ એડવોકેટ મુકેશભાઈ બારૈયા દ્વારા અપાયેલ યોજના ના લાભ માટે કઇ રીતે કાયૅવાહી કરવા ની રહે તેની સમજણ અપાયેલ પી.એલ વી મનસુખભાઇ ચૌહાણ દ્વારા સીનીયર સીટીઝન ના પ્રશ્ર્નો અંગે માહિતી અપાયેલ ...




Jaykansara&Dhaval Trivedi

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..