Back

ટંકારા તાલુકા ના તલાટી રમેશ સોલંકી ને નાયબ મામલતદાર પ્રમોશન

ટંકારા તાલુકા ના તલાટી રમેશ સોલંકી ને નાયબ મામલતદાર પ્રમોશન તાજેતરમાં મોરબી જીલ્લા કલેક્ટર દુવારા તલાટીઓ ને નાયબ મામલતદાર ના પ્રમોશન આપવા આવ્યા છે ત્યારે ટંકારા તાલુકામાં તલાટીમા ફરજ બજાવતા રમેશભાઈ સોલંકી સરર સ્વભાવ અને લોકો ના પ્રશ્ન સતત કયઁશીલ રહેતા રમેશભાઈ સોલંકી પ્રમોશન મળતા મામલતદાર સ્ટાફ અને  મોટું મિત્ર સકઁલ તથા વાત્સલય ન્યુઝ ટીમ પરીવાર તરફથી  શુભકામના પાઠવી રહીયા છે





Dhaval Trivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..