Back

ટંકારા તાલુકા માં કયા ગામે વાયુ વાવાઝોડા પહેલા ની તૈયારી કરી

આથી તમામ બંગાવડી ગામ ની જનતા ને જણાવાનું કે વાયુ વાવાઝોડા તારીખ ૧૨-૧૩-૧૪-૧૫- સુધી સાવચેતી રાખવા નમ્ર અપીલ રહેઠાણ થી મજબુતી ની ખાતરી કરી લો અને બાંઘકામ ને લગતી ક્ષતિઓ દુર કરો સમાચારો અને ચેતવણી સતત સાંભળતા રહો સ્થાનિક સરપંચ શ્રી અને અઘિકારી ઓના સંપર્ક માં રહેવા પ્રયત્ન કરો ઢોર ઢાખર ને છુટા કરી રાખો જે વ્યક્તિ ઓ ને કાચા મકાન હોય અથવા ન હોય તેવી વ્યક્તિ ઓને બંગાવડી પ્રાથમિક શાળા ખુલ્લી રાખેલ તો ત્યાં જતાં રહેવા વિનતી સુકો નાસ્તો પાણી ઘાબળા કપડાં પ્રાથમિક સારવાર ની કીટ સાથે રાખો અગ્યત્ય નાં ફોન નંબર હાથ વગા રાખો  જંજૅરીત મકાન કે વુક્ષ નીચે આક્ષાય ન લેવા સમજ આપવી  વાવાઝોડા સમયે બહાર નિકળવાનું સાહસ કરવું નહીં વિજપ્રવાહ તથા ગેસ કનેક્શન બંઘ કરી દેવા સલાહ આપવી  વિજળી ના થાભલા થી દુર રહેવા નમ્ર અપિલ જે ખેડૂતો અને મજુરો વાડીયે હોય તો ગામ માં આવી જવા વિનંતી પશુ ઓ ખેતર હોય તો ગામ માં લાવવા વિનંતી.


સરપંચ શ્રી ના નંબર બંગાવડી ૯૬૬૨૧ ૮૧૧૪૫ -૮૧૨૮૭ ૪૩૧૪૫

અહેવાલ ધવલ ત્રિવેદી

 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..