Back

ન્યુ વિજન સ્કૂલ માં કાનૂની સેવાસતા મંડળ દ્વારા વર્લ્ડ સાક્ષરતા દિવસના અનુસંધાને શિબિર યોજાઇ..

ટંકારા તાલુકા કાનૂની સતા સેવા મંડળ ના ચેરમેન કુમારી બી. જી. રાઠોડ સાહેબ ના માર્ગદર્શન હેઠળ ન્યુ વિજન સ્કૂલ માં કાનૂની સેવા સતા મંડળ દ્વારા વર્લ્ડ સાક્ષરતા દિવસના અનુસંધાને એક માહિતી શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં ટંકારા લીગલ એડવોકેટ મુકેશભાઈ બારૈયા,  PLV મનસુખભાઇ ચૌહાણ હાજર રહ્યા હતા.

જેમાં સારી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકોએ હાજરી આપી હતી.

જેમાં વિદ્યાર્થીઓને સાક્ષરતા દિવસ વિશે માહિતી આપવામાં આવી અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનોના જવાબો આપવામાં આવેલ..

અહેવાલ ધવલ ત્રિવેદી 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..