Back

ટંકારા તાલુકા ના સજનપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે નાટક ભજવાશે

ટંકારા તાલુકાના સજનપર ગામે નિરાધાર ગૌ-માતાના લાભાર્થે આગામી તા.૧૬-૧૧-૨૦૧૯ ને શનિવારના રાત્રે ૯ કલાકે શ્રી બાપા સીતારામ ગૌ-સેવા યુવક મંડળ દ્વારા મહાન ધાર્મિક નાટક સપ્ત કોઠાનું યુધ્ધ યાને અભિમન્યુ ચક્રાવો અને સાથે પેટ પકડીને હસાવતું રસિક કોમિક ભજવવામાં આવશે. આ તકે તમામ ધર્મપ્રેમી જાહેર જનતાને પધારવા આયોજક સજનપર ગામ સમસ્ત તથા શ્રી બાપા સીતારામ ગૌ-સેવા યુવક મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..