Back

સાથૅક વિધામંદિર-મોરબી-2 ના વિધાર્થીઓ ચેસ સ્પર્ધા માં જીલ્લા કક્ષાએ વધુ નંબર સાથે પ્રથમ સ્થાને

સાથૅક વિધામંદિર-મોરબી-2 ના વિધાર્થીઓ ચેસ સ્પર્ધા માં જીલ્લા કક્ષાએ વધુ નંબર સાથે પ્રથમ સ્થાને મોરબી જિલ્લા કક્ષાની ઓપન ચેસ સ્પર્ધા તા-27/07/2019 યોજાઈ જેમાં સાથૅક ના ખેલાડીઓએ જિલ્લાએ અલગ-અલગ વિભાગ જેમકે U-11 બંસોડે હષિઁદા,કાથરાણી સાક્ષી, U-14 ધંરસડિયા વિશ્ચા, પારેધી ખુશી, ત્રિવેદી નિલ, U-17 રવેસિયા વિશ્ચા , ગઢવી જાનવી, વૈષ્ણવ મિલન વગેરે એ પ્રથમ, દ્વિતીય અને તૃતીય સૌથી વધુ નંબર મેળવી જિલ્લા પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ તેમને આ સિદ્ધિ મેળવવા વ્યાયામ શિક્ષક શૈલેષભાઇ પરમારે જહેમત ઉઠાવી હતી આ સિઘ્ઘી બદલ સાથૅક પરિવાર તેમજ સંસ્થા ના પ્રમુખ કિશોરભાઈ શુક્લ સાહેબે તમામ ને અભિનંદન પાઠવ્યા હતા.




DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..