Back

હસનપર ખાતે ગાંધી જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું

વાંકાનેર :

સમગ્ર દેશમાં આજરોજ 2 10 2019ના રોજ ગાંધી જન્મ જયંતીની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી  છે ત્યારે વાંકાનેર તાલુકાના હસનપર ખાતે ગામ પંચાયત અને પ્રાથમિક શાળાઓ દ્વારા પણ ગાંધી જન્મ જયંતી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગામના માર્ગો પર કચરા ગંદકી સાફ કરી 8 કિલો પ્લાસ્ટીક એકત્ર કરી ગંદકી મુક્ત હસનપર ગામ ને કરવા ગામ પંચાયત અને શાળા સ્કુલ ના શિક્ષકો સરપંચ અને તલાટી મંત્રી સહિતના સમગ્ર ગામજનો સારી એવી જહેમત ઉઠાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે

મકવાણા રંજનબેન મહિલા સરપંચ તેમજ  રમેશ ભાઇ સારલા .ઉપ સરપંચ ઓતમભાઈ ધામેચા. સહિત તલાટી મંત્રી ટી જે ડોડીયા પંચાયતના તમામ સભ્યો સહિતના સ્વચ્છતા અભિયાન હાથ ધરી હતી તેમ એક યાદીમાં અશોકભાઈ મકવાણા એ જણાવ્યું છે રમેશભાઈ સારલા સહિત તલાટી મંત્રી ટી જે ડોડીયા પંચાયતના તમામ સભ્યો સહિતના સ્વચ્છતા અભિયાન હાથ ધરી હતી તેમ એક યાદીમાં અશોકભાઈ મકવાણા એ જણાવ્યું છે

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..