Back

મોરબી તાલુકાના પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ ભાઈ મકવાણા ની ચાર વર્ષ ની ટીમલી પ્રેક્ષા નો જન્મદિવસ ઉજવાયો..

મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતાં પોલીસ કોન્સ્ટેબલ અરવિંદ ભાઈ મકવાણા ની પુત્રી પ્રેક્ષા ચોથો જન્મદિવસ તારીખ 7 11 2019 ના રોજ ૧૪૦ અંધજનો ને નાસ્તો કરાવી મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે દીકરી દીકરો એક સમાન ની કહેવતને સાર્થક કરવાના હેતુસર જરૂરત મંદ  એવા પ્રજ્ઞાચક્ષુ( અંધજનો) સાથે ઉજવવામાં આવ્યો હતો જેમાં ૧૪૦ જેટલા અંધજનોની ચેવડો પેંડાનું નાસ્તા નું ભોજન કરાવી દીકરી પેક્ષાનો જન્મદિવસ ઉજવ્યો હતો જેમાં મકવાણા પરિવાર ના દાદા દાદી કાકા કાકી સહિત મોસાળ પક્ષ ના મામા નાની નાના મામી વિગેરે શુભેચ્છા આપી આશીર્વાદ સાથે જન્મદિવસ નિમિત્તે પ્રેક્ષા વાલ વસાવ્યું હતું અને અંધજનો એ આશીર્વાદ આપી શુભેચ્છાઓ આપી હતી દરેક વ્યક્તિ આવા જરૂરતમંદ સાથે જન્મદિવસની ઉજવણી કરે તેવા હેતુસર આ જન્મદિવસ નિમિત્તે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ મકવાણાએ તેની લાડકી દીકરી નો જન્મદિવસ જરૂરત મંદ એવા અંધજનો સાથે મનાવ્યો હતો

વાંકાનેર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..